શ્રીમાન,
જય ભારત સાથે જણાવવાનું કે પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેનારા ફિનિશિંગ સ્કૂલની તાલીમ લીધેલા અને અન્ય તમામ વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ પહેલાં સારી માનસિકતા સાથે સજ્જ થઇને વિવિધ ક્ષેત્રનાં ઈન્ટરવ્યુ આત્મવિશ્વાસ સાથે આપી શકે તે હેતુથી એમ્પ્લોયબિલીટી સ્કીલની ઓનલાઈન તાલીમ YOUTUBEના માધ્યમથી રાખેલ છે. જેની LINK આ સાથે સામેલ છે. ઉપર્યુક્ત LINK આપની કક્ષાએથી પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને પહોંચાડવા સાદર વિનંતી છે.
LINK:
https://youtube.com/live/CY9Zc3TpUoo?feature=share