GOVERNMENT ENGINEERING COLLEGE, BHARUCH ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં પ્લેસમેન્ટ-ફેરનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત એમ્પેનલ થયેલ ટ્રેનરશ્રીને કેસીજી કક્ષાએથી પ્લેસમેન્ટ-ફેર માટે નોંધાએલ કોલેજોમાં પ્લેસમેન્ટને લગતી માહિતી જેવી કે કવર લેટર, સી.વી. રાઈટીંગ, ઈન્ટરવ્યું સ્કિલ, ગ્રુપ ડિસ્કશન, ગ્રુમીંગ એન્ડ એટીકેટ્સ, પ્રોફેશનલ ગોલ સેટિંગ વગેરેની તાલીમ વિના મુલ્યે આપશે. DATE BRANCH TRAINER NAME VENUE TIME 1/28/2019 Mechanical, Civil, EC Mr. Utpal Bhatt EC Seminar Hall (3211) 10:30 onwards 1/29/2019 Electrical, Chemical Mrs. Jagruti Shukla Electrical Seminar Hall 10:30 onwards Topics : CV writing, Covering Letter, Employability Skill Development, etc If any query further contact:- 1. Shri K. S. Shah (TPO): 8160490053 2. Shri B. C. Pathak (FS Coordinator): 9909980595 ...